પટેલ પરિવાર – The Patel Family

  • Home
  • About
  • Contact

આવ રે વરસાદ

Published by Rahul on October 21, 2009 02:42 pm under Poem

આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ,

ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક,

આવ રે વરસાદ, નેવલે પાણી,

નઠારી છોકરી ને દેડકે તાની,

આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ

ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક.

    % Comments so far

  1. raysinh parmar on September 27th, 2011

    very usefullll
    thankssss…

Posting your comment.

Leave a comment:

  • Categories

    • Budget
    • Gujarati
    • Poem
    • Quotes
    • Technology
    • Trivia
  • Recent Posts

    • Gujarati alphabet worksheet
    • એ તો કેવી અજબ જેવી વાત છે
    • Find in Files slow in Visual Studio 2003
    • Is your domain locked by VizaWeb? Want to get it unlocked?
    • આવ રે વરસાદ
  • Pages

    • About
    • Contact
    • Kids Poems – Gujarati (PDF)

Copyright © 2012 પટેલ પરિવાર – The Patel Family
WordPress Theme based on Light Theme