પટેલ પરિવાર - The Patel Family » Gujarati

આવ રે વરસાદ
આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ,

ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક,

આવ રે વરસાદ, નેવલે પાણી,

નઠારી છોકરી ને દેડકે તાની,

આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ

ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક.

વાર્તા રે વાર્તા
વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા,

ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા,

એક છોકરો રિસાયો, કોઠી પાછડ ભીસાયો,

કોઠી પડી આડી, અર્  -અર્ માડી!

મેં એક બિલાડી પાડી છે
મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે,

તે હળવે-હળવે ચાલે છે, ને અંધારા માં ભાડે છે,

તે દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચપ-ચપ ચાટી જઈ,

તે ઊંદર ને જટપટ ઝાલે, પણ કુતરા થી બીતી ચાલે,

એના દિલ પર દાગ છે, તે મારા ઘર નો વાઘ છે